જો $0 < x < 1$ હોય,તો $\sqrt{1+x^2}\left[\left\{x \cos \left(\cot ^{-1} x\right)+\sin \left(\cot ^{-1} x\right)\right\}^2-1\right]^{1 / 2}$ ની કિંમત શોધો.

  • A
    $\frac{x}{\sqrt{1+x^2}}$
  • B
    $x$
  • C
    $x \sqrt{1+x^2}$
  • D
    $\sqrt{1+x^2}$

Explore More

Similar Questions

આકૃતિ ઘર્ષણરહિત સપાટીનો ઉભો વિભાગ દર્શાવે છે. $2 \, kg$ દળનો એક બ્લોક સ્થાન $A$ પરથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે તે સ્થાન $C$ પર પહોંચે ત્યારે તેની ગતિઊર્જા $(KE)$ ............ $J$ હશે.

$x^2(\sec^2 \theta - \sin^2 \theta) - 2xy \tan \theta + y^2 \sin^2 \theta = 0$ સમીકરણ દ્વારા દર્શાવતી રેખાઓના ઢાળના તફાવતનો વર્ગ કેટલો થાય?

વિદ્યુતચુંબકીય તરંગોનો સ્વભાવ કેવો હોય છે?

નીચેના ચાર આયનો માટે સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ ($BM$ માં) વધવાનો ક્રમ ઓળખો:
$I. Fe^{2+}$
$II. Ti^{2+}$
$III. Cu^{2+}$
$IV. V^{2+}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo