$O$ -રૂધિરજૂથ ધરાવતા બાળકના પિતાનું રૂધિરજૂથ - $B$ હોય તો પિતાનું જનીન સ્વરૂપ ક્યું હોઈ શકે?
$I^OI^O$
$I^AI^B$
$I^BI^O$
$I^BI^B$
કોનાં દ્વારા મનુષ્યમાં રૂધિર જૂથો નિયંત્રણમાં રાખવામાં આવે છે?
$ABO$ રૂધિરજુથનું નિયંત્રણ કરતા જનીન $'I'$ ના અનુસંધાનમાં ખોટુ વિધાન ઓળખો.
શિશુનું રુધિરજૂથ $O$ છે. પિતાનું રુધિરજૂથ $A$ અને માતાનું રુધિરજૂથ $B$ છે. પિતૃઓના જનીન પ્રકારની તપાસ કરો અને અન્ય સંતતિમાં સંભવિત જનીન પ્રકારની જાણકારી પ્રાપ્ત કરો.
$B$ રૂધિર જૂથ ધરાવતો પુરુષ $A$ રૂધિર જૂથ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમનાં પ્રથમ સંતાનનું રૂધિરજૂથ $B$ છે. તેમનાં સંતાનનો જનીન પ્રકાર..... હશે.
પિતૃમાંથી એકનું રૂધિર જૂથ $A$ હોય અને અન્યનું $B$ હોય, તો તેમની સંતતિ કયું રૂધિર જૂથ ધરાવતી હશે?