$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતા કણને સ્થિર સ્થિતિમાં $E$ વિદ્યુતક્ષેત્રમાં મૂકતાં $t$ સમય પછી ગતિઊર્જા કેટલી થાય?

  • A

    $\frac{{E{q^2}m}}{{2{t^2}}}$

  • B

    $\frac{{2{E^2}{t^2}}}{{mq}}$

  • C

    $\frac{{{E^2}{q^2}{t^2}}}{{2m}}$

  • D

    $\frac{{Eqm}}{t}$

Similar Questions

એક ઇલેક્ટ્રૉન $2.0 \times 10^{4} \;N C ^{-1}$ ના નિયમિત વિધુતક્ષેત્રમાં $1.5 \,cm$ જેટલા અંતરનું પતન પામે છે. [ આકૃતિ $(a)$ ]. ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે છે અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે. [ આકૃતિ $(b)$ ]. દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો. ‘ગુરુવની અસર હેઠળ મુક્ત પતન’ સાથેનો તફાવત જણાવો.

ઈલેકટ્રોન અને પ્રોટોન સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકેલા છે. તેઓના પ્રવેગનો ગુણોત્તર ...... છે.

બે સમાંતર પ્વેટ (તક્તિ)ની વચ્યે $10\,N/C$ નું નિયમિત વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એક ઇલેક્ટોન $0.5\,eV$ ગતિઊર્જા સાથે તક્તિઓની વચ્યેના વિસ્તારમાં સંમિતિ પૂર્વક દાખલ થાય છે. દરેક તક્તિઓની લંબાઈ $10\,cm$ છે. જ્યારે ઈલેકટ્રોન આ ક્ષેત્રના વિસ્તારમાંથી બહાર નીકળે ત્યારે તેના ગતિપથના વિચલન કોણ $(\theta)$ $...........^{\circ}$ (ડિગ્રી) થશે.

  • [JEE MAIN 2023]

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન ગતિ ઉર્જા ધરાવતા પ્રોટોન અને $\alpha$ કણ ને એકરૂપ લંબ વિદ્યુતક્ષેત્રમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યા છે, તો

દર્શાવ્યા પ્રમાણએ ત્રણ કણોને સમાન વિદ્યુતક્ષેત્રમાં સમાન વેગ સાથે ક્ષેત્રને લંબ પ્રક્ષેપિત કરવામાં આવે છે. ક્યા કણનો વિદ્યુતભારથી દળનો ગુણોત્તર સૌથી વધુ છે ?