$10\,\mu F$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને $40\,\mu C$ નો વિદ્યુતભાર આપવામાં આવે છે. સંગ્રહિત ઉર્જા $erg$ માં કેટલી હશે?

  • A
    $80 \times 10^{-6}$
  • B
    $800$
  • C
    $80$
  • D
    $8000$

Explore More

Similar Questions

એક કેપેસિટરને $200\,V$ સુધી ચાર્જ કરવામાં આવે છે. તેમાં $0.1\,C$ જેટલો વિદ્યુતભાર છે. જ્યારે તેને ડિસ્ચાર્જ કરવામાં આવે,ત્યારે મુક્ત થતી ઉર્જા $J$ માં કેટલી હશે?

જો કેપેસિટર પરનો વિદ્યુતભાર $2 \text{ C}$ જેટલો વધારવામાં આવે, તો તેમાં સંગ્રહિત ઉર્જા $21 \% $ જેટલી વધે છે. કેપેસિટર પરનો મૂળ વિદ્યુતભાર કેટલો હશે ($\text{ C}$ માં)?

જો કેપેસિટર પરનો વિદ્યુતભાર $2 \ C$ જેટલો વધારવામાં આવે,તો તેમાં સંગ્રહિત ઉર્જા $44 \%$ જેટલી વધે છે. કેપેસિટર પરનો મૂળ વિદ્યુતભાર ( $C$ માં) કેટલો હશે?

જ્યારે એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી વડે સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે,ત્યારે બે પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત બેટરીના વિદ્યુતચાલક બળ $(EMF)$ જેટલો થાય છે. કેપેસિટરમાં સંગૃહીત ઊર્જા અને બેટરી વડે થતાં કાર્યનો ગુણોત્તર કેટલો થશે?

સ્થાયી અવસ્થામાં,આકૃતિમાં દર્શાવેલ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ..... $nJ$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo