એક કેપેસિટરને $200\,V$ સુધી ચાર્જ કરવામાં આવે છે. તેમાં $0.1\,C$ જેટલો વિદ્યુતભાર છે. જ્યારે તેને ડિસ્ચાર્જ કરવામાં આવે,ત્યારે મુક્ત થતી ઉર્જા $J$ માં કેટલી હશે?

  • A
    $1$
  • B
    $4$
  • C
    $10$
  • D
    $20$

Explore More

Similar Questions

એક અનચાર્જ્ડ કેપેસિટરને બેટરી સાથે જોડવામાં આવે છે. કેપેસિટરને ચાર્જ કરતી વખતે,

જો $E$ એ સ્થિત-વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હોય,તો સ્થિત-વિદ્યુત ઉર્જા ઘનતા કોના પ્રમાણમાં હોય છે?

વિદ્યુતભારીત કેપેસીટરમાં સંગ્રહિત ઊર્જા કયા સૂત્ર દ્વારા આપી શકાય?

$A$ ક્ષેત્રફળ અને $d$ અંતર ધરાવતા કેપેસિટરને $V$ વિદ્યુતસ્થિતિમાનના તફાવત પર રાખવામાં આવે તો તેના એકમ કદ દીઠ ઉર્જા કેટલી થાય?

$10 \, pF$ નો કેપેસિટર $50 \, V$ ની બેટરી સાથે જોડાયેલ છે. કેપેસિટરમાં કેટલી સ્થિત-વિદ્યુત ઉર્જા સંગ્રહિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo