$m$ દળ ધરાવતી એક કારનું એન્જિન $P$ જેટલો પાવર આપી શકે છે. કારને સ્થિર સ્થિતિમાંથી $v$ જેટલી ઝડપ સુધી પ્રવેગિત કરવા માટે લાગતો લઘુત્તમ સમય ............. છે.

  • A
    $\frac{m v^2}{2 P}$
  • B
    $P m v^2$
  • C
    $2 P m v^2$
  • D
    $\frac{m v^2}{2} P$

Explore More

Similar Questions

$1\, kg$ દળ ધરાવતો એક પદાર્થ સમય પર આધારિત બળ $\overrightarrow{F} = (2t\hat{i} + 3t^2\hat{j})\, N$ ની અસર હેઠળ ગતિ કરવાનું શરૂ કરે છે,જ્યાં $\hat{i}$ અને $\hat{j}$ એ $x$ અને $y$ અક્ષની દિશામાં એકમ સદિશો છે. $t$ સમયે બળ દ્વારા કેટલો પાવર ઉત્પન્ન થશે?

એક પદાર્થ અચળ પાવર સ્ત્રોતની અસર હેઠળ એકદિશીય ગતિ કરી રહ્યો છે. સમય $t$ માં તેનું સ્થાનાંતર કોના પ્રમાણમાં છે?

$m$ દળનો એક પદાર્થ સ્થિર સ્થિતિએથી શરૂ કરીને $t_1$ સમયમાં $v_1$ વેગ સુધી સમાન રીતે પ્રવેગીત થાય છે. સમય $t$ ના વિધેય તરીકે પદાર્થને મળતો તાત્ક્ષણિક પાવર કેટલો હશે?

હોડીને અચળ વેગથી હંકારવા માટે જરૂરી બળ તેની ઝડપના વર્ગના સમપ્રમાણમાં છે. જો $v \, km/h$ ની ઝડપ માટે $4 \, kW$ પાવરની જરૂર હોય,તો $2v \, km/h$ ની ઝડપ માટે કેટલા પાવરની જરૂર પડશે?

એક એન્જિન હોઝ પાઇપ દ્વારા પાણી પમ્પ કરે છે. પાણી પાઇપમાંથી પસાર થાય છે અને $2\, m/s$ ના વેગ સાથે બહાર નીકળે છે. પાઇપમાં પાણીના એકમ લંબાઈ દીઠ દળ $100\, kg/m$ છે. એન્જિનનો પાવર કેટલો હશે $?$ ................ $W$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo