$1\, kg$ દળ ધરાવતો એક પદાર્થ સમય પર આધારિત બળ $\overrightarrow{F} = (2t\hat{i} + 3t^2\hat{j})\, N$ ની અસર હેઠળ ગતિ કરવાનું શરૂ કરે છે,જ્યાં $\hat{i}$ અને $\hat{j}$ એ $x$ અને $y$ અક્ષની દિશામાં એકમ સદિશો છે. $t$ સમયે બળ દ્વારા કેટલો પાવર ઉત્પન્ન થશે?

  • A
    $(2t^2 + 4t^4)\, W$
  • B
    $(2t^3 + 3t^4)\, W$
  • C
    $(2t^3 + 3t^5)\, W$
  • D
    $(2t^2 + 3t^3)\, W$

Explore More

Similar Questions

$80 \; kg$ ના માણસ દ્વારા $10 \; s$ માં $6 \; m$ ઊંચા દાદર ચઢતી વખતે કેટલો સરેરાશ હોર્સપાવર $(HP)$ વિકસાવવામાં આવે છે?

હોડીને અચળ વેગથી હંકારવા માટે જરૂરી બળ તેની ઝડપના વર્ગના સમપ્રમાણમાં છે. જો $v \, km/h$ ની ઝડપ માટે $4 \, kW$ પાવરની જરૂર હોય,તો $2v \, km/h$ ની ઝડપ માટે કેટલા પાવરની જરૂર પડશે?

એક માણસ સાઇકલ પર સવાર થઇને $7.2 \ km/hr$ ના વેગથી $20 \ m$ લંબાઈ અને $1 \ m$ ઊંચાઈ ધરાવતા ઢોળાવ પર ગતિ કરે છે. માણસ અને સાઇકલનું કુલ દળ $100 \ kg$ છે. માણસનો પાવર $W$ માં કેટલો હશે?

$10,000 \ kg$ દળની એક ટ્રક $1 \ m$ ઢાળ અને $50 \ m$ લંબાઈ વાળા ઢોળાવના સમતલ પર ચઢાણ કરી રહી છે. જો ટ્રકની ઝડપ $36 \ km/hr$ હોય,તો એન્જિનનો પાવર $kW$ માં શોધો. $(g = 10 \ m/s^2)$

એક એન્જિન $100 \ kg$ પાણીને $5 \ s$ માં $10 \ m$ ની ઊંચાઈ પર ચઢાવે છે. જો એન્જિનની કાર્યક્ષમતા $60\%$ હોય,તો એન્જિનનો પાવર........$kW$ થશે. ($g = 10 \ m/s^2$ લો.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo