$800$ માઈક્રો ફેરેડના કેપેસિટર પર $8 \times 10^{-18}\, C$ નો વિદ્યુતભાર મૂકવા કરવું પડતું કાર્ય ....
$16 \times 10^{-32}$
$3.1 \times 10^{-26}$
$32 \times 10^{-32}$
$4 \times 10^{-32} $
$10\ \mu F$ મૂલ્ય ધરાવતા બે કેપેસિટરોના સમાંતર જોડાણને $200 \,volt\, dc$ થી વિદ્યુતભારીત કરવામાં આવે તો જૂલમાં સંગ્રહિત ઊર્જા કેટલી હશે ?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $2$ $\mu F$ ના કેપેસિટરને ચાર્જ કરેલું છે.જયારે કળ $S$ ને બિંદુ $2$ સાથે જોડવામાં આવે ત્યારે ગુમાવાતી ઊર્જા કેટલા ......$\%$ હોય?
$C$ કેપેસિટરને ચાર્જ કરીને $m$ દળ અને $s$ વિશિષ્ટ ઉષ્મા ધરાવતા બ્લોક સાથે જોડતાં તાપમાન $\Delta T$ વધે છે.તો કેપેસિટરનો વોલ્ટેજ કેટલો થાય?
સમાન કેપેસિટન્સ $C$ ધરાવતાં કેપેસિટરને $V_1$ અને $V_2$ વોલ્ટેજથી ચાર્જ કરીને સમાંતરમાં જોડતાં તે કેટલી ઊર્જા ગુમાવશે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપેસિટર $C$ અને $\frac{C}{2}$ ને બેટરી સાથે જોડેલા છે.આ બંને કેપેસિટરને સંપૂર્ણ ચાર્જ કરવા માટે કેટલું કાર્ય કરવું પડે?