એક કેલ્સાઈટ સ્ફટિકને કાગળ પરના ટપકા પર મૂકીને ફેરવવામાં આવે છે. કેલ્સાઈટમાંથી જોતા,શું જોવા મળશે?

  • A
    એક ટપકું
  • B
    બે સ્થિર ટપકાં
  • C
    બે ફરતા ટપકાં
  • D
    એક ટપકું બીજાની આસપાસ ફરતું

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,ત્રણ સમાન પોલેરોઇડ $P_1$,$P_2$ અને $P_3$ ને એક પછી એક મૂકવામાં આવ્યા છે. $P_2$ અને $P_3$ ની પાસ અક્ષ $P_1$ ની અક્ષની સાપેક્ષે $60^{\circ}$ અને $90^{\circ}$ ના ખૂણે નમેલી છે. સ્ત્રોત $S$ ની તીવ્રતા $256 \text{ W/m}^2$ છે. બિંદુ $O$ પર પ્રકાશની તીવ્રતા $........... \text{ W/m}^2$ છે.

બે નિકોલ પ્રિઝમ એવી રીતે ગોઠવેલા છે કે તેમના મુખ્ય સમતલો વચ્ચેનો ખૂણો $60^\circ$ છે. આપાત થતા અધ્રુવીભૂત પ્રકાશનો કેટલા ટકા ભાગ આ તંત્રમાંથી પસાર થશે?......$\%$

એક પોલેરોઇડ $(I)$ ને એકરંગી ઉદગમની સામે મૂકવામાં આવે છે. બીજો પોલેરોઇડ $(II)$ આ પોલેરોઇડ $(I)$ ની સામે મૂકવામાં આવે છે અને જ્યાં સુધી પ્રકાશ પસાર ન થાય ત્યાં સુધી તેને ફેરવવામાં આવે છે. હવે ત્રીજો પોલેરોઇડ $(III)$ ને $(I)$ અને $(II)$ ની વચ્ચે મૂકવામાં આવે છે. આ કિસ્સામાં,શું $(II)$ માંથી પ્રકાશ બહાર આવશે? સમજાવો.

$0.2 \,m$ લંબાઈ અને $R$ ત્રિજ્યા ધરાવતી નળાકાર ટ્યુબમાં $C$ સાંદ્રતા ધરાવતું ખાંડનું દ્રાવણ સમતલ ધ્રુવીભૂત પ્રકાશના કંપન સમતલમાં $\theta$ જેટલું પરિભ્રમણ ઉત્પન્ન કરે છે। આ જ ખાંડનું દ્રાવણ સમાન ત્રિજ્યા ધરાવતી $0.3 \,m$ લંબાઈની બીજી ટ્યુબમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે। બાકી રહેલી જગ્યા નિસ્યંદિત પાણીથી ભરવામાં આવે છે। હવે ઉત્પન્ન થતું પ્રકાશીય પરિભ્રમણ કેટલું હશે?

$32 \ W m^{-2}$ ની તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ ત્રણ પોલરાઇઝરમાંથી એવી રીતે પસાર થાય છે કે જેથી પ્રથમ અને બીજા પોલરાઇઝરની ટ્રાન્સમિશન ધરીઓ એકબીજા સાથે $30^\circ$ નો ખૂણો બનાવે છે અને છેલ્લા પોલરાઇઝરની ટ્રાન્સમિશન ધરી પ્રથમ પોલરાઇઝરની ધરી સાથે કાટખૂણે (crossed) છે. અંતે બહાર આવતા પ્રકાશની તીવ્રતા .......$W m^{-2}$ હશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo