એક કેબલને તેની મૂળ લંબાઈથી અડધી કાપવામાં આવે છે. આપેલ ભાર હેઠળ તેની લંબાઈમાં થતા વધારા પર શું અસર થશે?

  • A
    તે બમણી થશે.
  • B
    તે અડધી થશે.
  • C
    તે સમાન રહેશે.
  • D
    તે ચાર ગણી થશે.

Explore More

Similar Questions

$2l$ મીટર લંબાઈ અને $A \; m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક માઈલ્ડ સ્ટીલનો તાર બે સ્તંભો વચ્ચે આડો બાંધેલો છે. તારના મધ્યબિંદુએ $m \; kg$ દળ લટકાવવામાં આવે છે. જો તારમાં થતો વધારો સ્થિતિસ્થાપક મર્યાદામાં હોય,તો તારના મધ્યબિંદુએ થતું નમન (depression) $x$ કેટલું હશે?

Difficult
View Solution

$R$ ત્રિજ્યાનું એક લાકડાનું પૈડું બે અર્ધવર્તુળાકાર ભાગોનું બનેલું છે (આકૃતિ જુઓ). આ બે ભાગોને $S$ આડછેદનું ક્ષેત્રફળ અને $L$ લંબાઈ ધરાવતી ધાતુની પટ્ટીની બનેલી રીંગ દ્વારા સાથે રાખવામાં આવે છે. $L$ એ $2\pi R$ કરતા થોડું ઓછું છે. રીંગને પૈડા પર બેસાડવા માટે,તેને ગરમ કરવામાં આવે છે જેથી તેનું તાપમાન $\Delta T$ જેટલું વધે અને તે પૈડા પર બરાબર આવી જાય. જેમ તે આસપાસના તાપમાને ઠંડું પડે છે,તેમ તે અર્ધવર્તુળાકાર ભાગોને એકબીજા સાથે દબાવે છે. જો ધાતુનો રેખીય પ્રસરણાંક $\alpha$ હોય અને તેનો યંગ મોડ્યુલસ $Y$ હોય,તો પૈડાનો એક ભાગ બીજા ભાગ પર કેટલું બળ લગાડે છે?

$4 \; mm^2$ આડછેદ ધરાવતા એક તારને ચોક્કસ વજન દ્વારા $0.1 \; mm$ જેટલો ખેંચવામાં આવે છે. સમાન દ્રવ્ય અને સમાન લંબાઈ ધરાવતા પરંતુ $8 \; mm^2$ ક્ષેત્રફળ ધરાવતા તારને તેટલા જ બળ હેઠળ ખેંચતા તેમાં કેટલો વધારો (લંબાઈ) થશે?

જ્યારે એક બળ લગાડવામાં આવે છે ત્યારે એક તાર $1 \ mm$ જેટલો ખેંચાય છે. જો સમાન દ્રવ્ય અને લંબાઈ ધરાવતા પરંતુ અડધી ત્રિજ્યા ધરાવતા બીજા તાર પર બમણું બળ લગાડવામાં આવે,તો તારનું વિસ્તરણ $mm$ માં કેટલું થશે?

$L$ લંબાઈ અને $r$ ત્રિજ્યાનો એક તાર એક છેડેથી મજબૂત રીતે જડેલો છે. તારના બીજા છેડાને $F$ બળ વડે ખેંચતા તેની લંબાઈમાં થતો વધારો $l$ છે. જો સમાન દ્રવ્યના પરંતુ બમણી લંબાઈ અને બમણી ત્રિજ્યા ધરાવતા બીજા તારને $2F$ બળ વડે ખેંચવામાં આવે,તો તેની લંબાઈમાં થતો વધારો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo