એક પેટીમાં $15$ કાળા અને $20$ સફેદ દડા છે. જ્યારે $2$ દડા પસંદ કરવામાં આવે,ત્યારે વધુમાં વધુ એક સફેદ દડો હોય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{81}{119}$
  • B
    $\frac{84}{119}$
  • C
    $\frac{60}{119}$
  • D
    $\frac{38}{119}$

Explore More

Similar Questions

$n$ પત્રો અને $n$ સરનામાં લખેલા પરબીડિયાં છે. દરેક પત્ર સાચા પરબીડિયામાં જાય તેની સંભાવના કેટલી છે?

એક થેલીમાં $5$ કથ્થઈ અને $4$ સફેદ મોજાં છે. એક માણસ બે મોજાં બહાર કાઢે છે. તો તે બંને મોજાં એક જ રંગના હોય તેની સંભાવના કેટલી?

એક પાત્રમાં $1$ થી $25$ નંબર ધરાવતા $25$ દડા છે. ધારો કે એકી સંખ્યાને 'સફળતા' ગણવામાં આવે છે. જો પાત્રમાંથી $2$ દડા પુરવણી સહિત કાઢવામાં આવે,તો વધુમાં વધુ $2$ સફળતા મેળવવાની સંભાવના શોધો.

એક સિક્કાને ક્રમશઃ ત્રણ વાર ઉછાળવામાં આવે છે. જો $E$ એ ઓછામાં ઓછી બે છાપ મળે તેવી ઘટના હોય અને $F$ એ પ્રથમ ઉછાળમાં છાપ મળે તેવી ઘટના હોય,તો $P\left( \frac{E}{F} \right) = $

નિયમિત ચતુષ્ફલકના ખૂણાઓને $1, 2, 3, 4$ નંબર આપવામાં આવ્યા છે. ત્રણ ચતુષ્ફલક ઉછાળવામાં આવે છે. ઉપરની તરફ આવતા ખૂણાઓનો સરવાળો $5$ થાય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo