$m$ દળનો એક બોમ્બ જમીન પરથી $v$ ઝડપે અને સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે ફેંકવામાં આવે છે. જમીનથી મહત્તમ ઊંચાઈએ,તે સમાન દળના બે ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. જો એક ટુકડો વિસ્ફોટ પછી તરત જ સ્થિર થઈ જાય,તો દ્રવ્યમાન કેન્દ્રની સમક્ષિતિજ અવધિ (range) કેટલી હશે?

  • A
    $\frac{v^2 \sin^2 \theta}{g}$
  • B
    $\frac{v^2 \sin \theta}{g}$
  • C
    $\frac{v^2 \sin \theta}{2g}$
  • D
    $\frac{v^2 \sin 2\theta}{g}$

Explore More

Similar Questions

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(1)$ વેગનો શિરોલંબ ઘટક શૂન્ય હોય છે $(a)$ પરવલયાકાર પથને સ્પર્શકરૂપે
$(2)$ રેખીય વેગ $(b)$ પ્રક્ષિપ્ત પદાર્થના ગતિમાર્ગનું મહત્તમ ઊંચાઈનું બિંદુ

જમીન પરથી અમુક ખૂણે $(\neq 90^{\circ})$ ફેંકવામાં આવેલ પદાર્થ તેના માર્ગ પરના એક બિંદુને $t_1 = 2.3 \ s$ સમયે પસાર કરે છે અને ત્યાંથી તે $t_2 = 5.7 \ s$ ના વધારાના સમય પછી જમીન પર પહોંચે છે. પદાર્થ દ્વારા પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી હશે ($m$ માં)? ($g = 10 \ ms^{-2}$ લો)

બે પ્રક્ષિપ્ત પદાર્થોને સમાન ઝડપ સાથે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ અને $60^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. બંને પ્રક્ષિપ્ત પદાર્થો દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર કેટલો હશે?

એક દડો $A$ ને અમુક પ્રારંભિક ઝડપ $u$ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. સમાન દળ ધરાવતા બીજા દડા $B$ ને શિરોલંબ સાથે $30^{\circ}$ ના ખૂણે સમાન પ્રારંભિક ઝડપ $u$ સાથે ફેંકવામાં આવે છે. મહત્તમ ઊંચાઈએ,દડા $A$ ની સ્થિતિઊર્જા અને દડા $B$ ની સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો હશે? $(\sin 90^{\circ}=1, \sin 60^{\circ}=\cos 30^{\circ}=\frac{\sqrt{3}}{2}, \sin 30^{\circ}=\cos 60^{\circ}=\frac{1}{2})$

જમીન પર ગોઠવેલી એક બંદૂક સમાન ઝડપે બધી દિશાઓમાં ગોળીઓ છોડે છે. ગોળીઓ પહોંચી શકે તેવું સૌથી દૂરનું અંતર $6.4 \text{ m}$ છે. બંદૂકમાંથી છૂટતી ગોળીઓની ઝડપ . . . . . . m/s છે. ($g = 10 \text{ m/s}^2$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo