કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે જોડો.

કોલમ $-I$ કોલમ $-II$
$(1)$ વેગનો શિરોલંબ ધટક શૂન્ય $(a)$ પરવલયાકાર પથને સ્પર્શકરૂપે
$(2)$ રેખીય વેગ $(b)$ પ્રક્ષિપ્ત પદાર્થના ગતિમાર્ગના મહત્તમ બિંદુ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(1-b),(2-a)$

Similar Questions

અવલોકનકાર બે હોય અને ગતિ કરતો પદાર્થ એક હોય. તથા અવલોકનકાર એક હોય અને ગતિ કરતાં પદાર્થો બે હોય. 

જો બે સમાન મૂલ્યના બળો કોઈ પદાર્થ પર પૂર્વ અને ઉત્તર દિશામાં લગાવવામાં આવે તો....

  • [AIIMS 2009]

પૂર્વ સાથે $45^°$ ના ખૂણે $6\, km$ અંતર કાપ્યા પછી કાર પૂર્વ સાથે $135^°$ ના ખૂણે $4\, km$ અંતર કાપે છે, તો ઉદ્‍ગમબિંદુથી કેટલા અંતરે હશે?

સમતલમાં થતી ગતિ માટે સરેરાશ વેગ, તત્કાલીન વેગ અને વેગના ઘટકો સમજાવો.

જહાજ $A$ એ ઉત્તર-પૂર્વ દિશામાં $\vec v = 30\,\hat i + 50\hat j\,km/hr$ વેગ થી સફર કરે છે. જ્યાં $\hat i$ એ પૂર્વ દિશા અને $\hat j$ એ ઉત્તર દિશા સૂચવે છે. જહાજ $A$ થી $80\, km$ દૂર પૂર્વ અને $150\, km$ દૂર ઉત્તર માં જહાજ $B$ એ પશ્ચિમ તરફ $10\, km/hr$ ની ઝડપે સફર કરે છે. $A$ એ $B$ થી ન્યુનત્તમ અંતરે કેટલા .......... $hrs$ પહોચશે?

  • [JEE MAIN 2019]