એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને ઘર્ષણરહિત સપાટી પર ગતિ કરે છે. જો $S_{n}$ એ $t=n-1$ અને $t=n$ વચ્ચે કાપેલું અંતર હોય અને $S_{n-1}$ એ $t=n-2$ અને $t=n-1$ વચ્ચે કાપેલું અંતર હોય,તો $n=10$ માટે ગુણોત્તર $\frac{S_{n-1}}{S_n}$ એ $\left(1-\frac{2}{x}\right)$ છે. $x$ નું મૂલ્ય શોધો.

  • A
    $18$
  • B
    $19$
  • C
    $20$
  • D
    $21$

Explore More

Similar Questions

એક કણ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને સુરેખ પથ પર અચળ પ્રવેગ સાથે ગતિ કરે છે. તે $p$ અને $q$ સેકન્ડના ક્રમિક સમયગાળામાં $a$ અને $b$ અંતર કાપે છે. કણનો પ્રવેગ શોધો.

Difficult
View Solution

સીધી રેખામાં ગતિ કરતા પદાર્થનો પ્રારંભિક વેગ $7 \, m/s$ છે. તેનો નિયમિત પ્રવેગ $4 \, m/s^2$ છે. તેની ગતિની $5^{th}$ સેકન્ડમાં પદાર્થ દ્વારા કાપેલું અંતર .......... $m$ છે.

$100\, m$ લાંબી ટ્રેન $45\, km/hr$ ના સમાન વેગથી ગતિ કરી રહી છે. $1\, km$ લંબાઈના પુલને ઓળંગવા માટે ટ્રેન દ્વારા લેવામાં આવતો સમય.........$s$ છે.

એક કાર $V$ વેગ સાથે ગતિ કરી રહી છે. બ્રેક લગાવ્યા પછી તે $20 \ m$ ના અંતરે અટકે છે. જો કારનો વેગ બમણો કરવામાં આવે,તો બ્રેક લગાવ્યા પછી તે કેટલું અંતર કાપશે ($m$ માં)?

એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગ સાથે ગતિ શરૂ કરે છે. તે પ્રથમ $(p-1)$ સેકન્ડમાં $S_1$ જેટલું અને પ્રથમ $p$ સેકન્ડમાં $S_2$ જેટલું સ્થાનાંતર કાપે છે. તો $S_1+S_2$ જેટલું કુલ સ્થાનાંતર કેટલા સમયમાં કપાશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo