એક પદાર્થને જમીન પરથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. તે $5\,sec$ માં $100\,m$ ની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. મહત્તમ ઊંચાઈએથી જમીન પર પાછા આવતા તેને કેટલો સમય લાગશે?

  • A
    $1.2$
  • B
    $5$
  • C
    $10$
  • D
    $25$

Explore More

Similar Questions

એક પદાર્થને $19.6 \, ms^{-1}$ ના વેગથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. $4 \, s$ પછી પદાર્થનું સ્થાન ક્યાં હશે?

એક દડાને બહુમાળી ઇમારતની ટોચ પરથી $20 \; m s^{-1}$ ના વેગ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. જે બિંદુએથી દડો ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ $25.0 \; m$ છે. દડો જમીન પર અથડાય તે પહેલાં કેટલો સમય ($seconds$ માં) લાગશે? $g = 10 \; m s^{-2}$ લો.

એક પથ્થરને $h$ ઊંચાઈ પરથી નીચે પાડવામાં આવે છે. તે અમુક વેગમાન $P$ સાથે જમીન સાથે અથડાય છે. જો તે જ પથ્થરને અગાઉની ઊંચાઈ કરતા $100\%$ વધુ ઊંચાઈ પરથી પાડવામાં આવે,તો જમીન સાથે અથડાતી વખતે વેગમાનમાં કેટલા $\% $ નો ફેરફાર થશે?

એક દડો (શરૂઆતમાં સ્થિર) ટાવરની ટોચ પરથી મુક્ત કરવામાં આવે છે. પ્રથમ,બીજા અને ત્રીજા સેકન્ડમાં ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થયેલા કાર્યનો ગુણોત્તર કેટલો છે?

$n^{th}$ સેકન્ડ દરમિયાન મુક્ત પતન કરતા પદાર્થ દ્વારા કપાયેલ અંતરનું સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo