એક પદાર્થ $S$ અંતરના પ્રથમ $1/3$ ભાગમાં,બીજા $1/3$ ભાગમાં અને ત્રીજા $1/3$ ભાગમાં અનુક્રમે $V$,$2V$ અને $3V$ ઝડપ ધરાવે છે. તેની સરેરાશ ઝડપ કેટલી હશે?

  • A
    $V$
  • B
    $2V$
  • C
    $\frac{18}{11}V$
  • D
    $\frac{11}{18}V$

Explore More

Similar Questions

એક વ્યક્તિ સીધા રસ્તા પર અડધું અંતર $v_1$ વેગથી અને બાકીનું અડધું અંતર $v_2$ વેગથી કાપે છે. સરેરાશ વેગ કેટલો થાય?

એક કાર સુરેખ રસ્તા પર કુલ અંતરનો $\frac{1}{3}$ ભાગ $20 \, km/hr$ ની ઝડપે અને બાકીનું અંતર $60 \, km/hr$ ની ઝડપે કાપે છે. તો કારની સરેરાશ ઝડપ $km/hr$ માં કેટલી હશે?

Difficult
View Solution

સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સમજાવો.

નિયમિત વેગ અને અનિયમિત (બદલાતો) વેગ વચ્ચેનો તફાવત જણાવો.

એક માણસ તેના ઘરેથી $2.5 \; km$ દૂર આવેલા બજાર સુધી $5 \; km \; h^{-1}$ ની ઝડપે સીધા રસ્તા પર ચાલે છે. બજાર બંધ હોવાનું જણાતા,તે તરત જ પાછો ફરે છે અને $7.5 \; km \; h^{-1}$ ની ઝડપે ઘરે પાછો આવે છે. $0$ થી $50 \; min$ ના સમયગાળા દરમિયાન માણસની સરેરાશ ઝડપ ($km/h$ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo