જ્યારે પદાર્થનું તાપમાન $1227^{\circ}C$ હોય ત્યારે એક કૃષ્ણ પદાર્થ $5000 \mathring A$ ની તરંગલંબાઇ પર મહત્તમ તીવ્રતાનું વિકિરણ ઉત્સર્જિત કરે છે. જો પદાર્થનું તાપમાન $1000^{\circ}C$ જેટલું વધારવામાં આવે,તો ઉત્સર્જિત વિકિરણની મહત્તમ તીવ્રતા ..... $\mathring A$ તરંગલંબાઇ પર જોવા મળશે.

  • A
    $2754.8$
  • B
    $3000$
  • C
    $3500$
  • D
    $4000$

Explore More

Similar Questions

બે તારાઓ અનુક્રમે $3600 \ \mathring{A}$ અને $4800 \ \mathring{A}$ તરંગલંબાઇનું મહત્તમ વિકિરણ ઉત્સર્જિત કરે છે. તેમના તાપમાનનો ગુણોત્તર કેટલો હશે?

ભઠ્ઠીનું તાપમાન $2000^\circ C$ છે અને તેના સ્પેક્ટ્રમમાં મહત્તમ તીવ્રતા ધરાવતી તરંગલંબાઈ $4000 \ \mathring{A}$ છે. જો મહત્તમ તીવ્રતા ધરાવતી તરંગલંબાઈ $2000 \ \mathring{A}$ હોય, તો ભઠ્ઠીનું તાપમાન $^\circ C$ માં ગણો.

Difficult
View Solution

$0.04 \,m^2$ ક્ષેત્રફળ ધરાવતા ગોળાની ઉત્સર્જન શક્તિ $0.7 \,kcal \,s^{-1} \,m^{-2}$ છે. $20 \,s$ માં ઉત્સર્જિત થતી ઉષ્માનો જથ્થો કેટલો હશે ($\,kcal$ માં)?

એક કૃષ્ણ પદાર્થ (black body) $\lambda$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરે છે અને તેની ઉત્સર્જન શક્તિ $E$ છે. હવે,તે પદાર્થના તાપમાનમાં ફેરફાર થવાને કારણે,તે $\frac{2 \lambda}{3}$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. તે તાપમાને ઉત્સર્જન શક્તિ કેટલી હશે?

$SI$ અને $CGS$ એકમમાં વિયનનો અચળાંક (Wien's constant) કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo