$1\, kg $ દળના એક દડાને ઉર્ધ્વ દિશામાં ઉપર ફેંકવામાં આવે છે. જે $3 \,seconds$ બાદ જમીન પર પરત ફરે છે. બીજા દડાને ઉર્ધ્વ સાથે $60^o$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તે પણ જમીન પર પરત ફરતા પહેલા તેટલો જ સમય હવામાં રહે છે. આ બંને ઊંચાઈઓનો ગુણોત્તર કેટલો થાય?

  • [NEET 2017]
  • A

    $1:2$

  • B

    $1:1$

  • C

    $2:1$

  • D

    $1:3$

Similar Questions

એક કણને $u$ ઝડપથી સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે પ્રક્ષેપિત કરવામાં આવે છે. જો $t_1$ અને $t_2$ સમયે તે જમીનથી સમાન ઊચાઈએ હોય તો $t_1$ અને $t_2$ વચ્ચેની તેની સરેરાશ વેગ શોધો

આપેલા વેગ માટે મહત્તમ અવધિ મેળવવા માટે પદાર્થને સમક્ષિતિજ સાથે કેટલા ખૂણે પ્રક્ષિપ્ત કરવો પડે ? 

બે પદાર્થોને એક જ સ્થાને થી સમાન ઝડપથી પ્રક્ષેપન કોણ અનુક્રમે $60^o$ અને $30^o$ થી ફેંકવામાં આવે છે. તો નીચેનામાથી કયું સાચું છે?

  • [AIIMS 2014]

પદાર્થને ઘર્ષણરહિત ઢાળ(લંબાઇ = $20\sqrt 2 \,m$) પર $M$ બિંદુથી $u$ વેગથી પ્રક્ષિપ્ત કરતા તે $45^o$ ના ખૂણે $40 \,m $ના કુવાને પાર કરે તો $M$ બિંદુ પાસે તેનો વેગ કેટલો હોવો જોઈએ?

પ્રક્ષિપ્ત પદાર્થો પ્રાપ્ત કરેલ અવધિ માટેનું સૂત્ર મેળવો અને મહત્તમ અવધિનું સૂત્ર મેળવો.