એક દડાને $\theta$ ખૂણે સમક્ષિતિજ દિશામાં ફેકવામાં આવે છે. તેની સમક્ષિતિજ અવધિ તેની મહત્તમ ઊંચાઈ જેટલી છે.તો $\tan \theta$ ની કીમત કેટલી હશે?

  • A

    $4$

  • B

    $2$

  • C

    $1$

  • D

    $0.5$

Similar Questions

એક પદાર્થને $20m/s$ ના વેગથી $45^o$ ના પ્રક્ષિપ્તકોણે ફેંકતા તેના ગતિપથનું સમીકરણ $h = Ax -Bx^2 $ તો $A : B =$_____

સમાન વેગથી બે દડાને ફેંકવામાં આવે, એક દડાને ઉપર તરફ અને બીજા દડાને શિરોલંબ સાથે $60^o$ ના ખૂણે ફેંકતા મહત્તમ ઊંચાઇએ તેમની સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ મહત્તમ ઊંચાઇએ વેગ શરૂઆતના વેગ $u$ થી અડધો હોય તો અવધિ કેટલી થાય?

કોઈ વિમાન રન-વે સાથે $60^o$ ખૂણો ધરાવતી દિશામાં ઉડ્ડયન શરૂ કરી $500 \,m$ અંતર કાપે છે. ત્યારે વિમાને સમક્ષિતિજ અને શિરોલંબ દિશામાં કાપેલું અંતર શોધો. 

એક લાંબા હોલની છત $25 \,m$ ઊંચી છે. $40\, m/s$ ની ઝડપથી ફેંકવામાં આવેલ દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે ?