એક દડાને પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈ પરથી $v$ વેગ સાથે ઉપરની તરફ ફેંકવામાં આવે છે. દડો જમીન સાથે અથડાય તે સમય કેટલો હશે?

  • A
    $\frac{v}{g} + \frac{\sqrt{2hg}}{2}$
  • B
    $\frac{v}{g}\left[ 1 - \sqrt{1 + \frac{2gh}{v^2}} \right]$
  • C
    $\frac{v}{g}\left[ 1 + \sqrt{1 + \frac{2gh}{v^2}} \right]$
  • D
    $\frac{v}{g}\left[ 1 + \sqrt{v^2 + \frac{2g}{h}} \right]$

Explore More

Similar Questions

જો પાણી ડેમમાંથી $19.6 \ m$ નીચે ટર્બાઇન વ્હીલ પર પડે છે,તો ટર્બાઇન પાસે પાણીનો વેગ .................. $m/s$ છે ($g = 9.8 \ m/s^2$ લો).

એક ઊંચી મીનારા પરથી પડતો પદાર્થ જમીન પર પહોંચતા પહેલા તેની છેલ્લી $2 \ s$ માં $40 \ m$ અંતર કાપે છે. મીનારાની ઊંચાઈ મીટરમાં શોધો ($g = 10 \ m/s^2$ લો):

Difficult
View Solution

એક દડાને શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. જ્યારે તે તેની મહત્તમ ઊંચાઈના અડધા ભાગ પર પહોંચે છે ત્યારે તેની ઝડપ $10 \; m/s$ હોય છે. દડો કેટલી ઊંચાઈ સુધી જશે? ($g = 10 \; m/s^2$ લો)

એક ટાવરની ટોચ પરથી $u$ ઝડપે ઉપરની તરફ ફેંકવામાં આવેલો પથ્થર $3u$ વેગ સાથે જમીન પર પહોંચે છે. ટાવરની ઊંચાઈ કેટલી હશે ($u^2/g$ માં)?

એક ટાવરની ટોચ પરથી એક દડાને $20\; m/s$ ના વેગથી શિરોલંબ નીચેની તરફ ફેંકવામાં આવે છે. તે થોડા સમય પછી $80\; m/s$ ના વેગથી જમીન સાથે અથડાય છે. ટાવરની ઊંચાઈ $......m$ છે : $(g = 10\; m/s^2)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo