એક થેલીમાં $4$ લાલ અને $6$ કાળા દડા છે. થેલીમાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે,તેનો રંગ જોવામાં આવે છે અને આ દડાને બીજા બે સમાન રંગના દડા સાથે થેલીમાં પાછો મૂકવામાં આવે છે. જો હવે થેલીમાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે,તો તે દડો લાલ હોવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{2}{5}$
  • B
    $\frac{1}{5}$
  • C
    $\frac{3}{4}$
  • D
    $\frac{3}{10}$

Explore More

Similar Questions

એક યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે:
| $X=x$ | $1$ | $2$ | $3$ | $4$ | $5$ | $6$ | $7$ | $8$ |
| :--- | :--- | :--- | :--- | :--- | :--- | :--- | :--- | :--- |
| $P(X=x)$ | $0.15$ | $0.23$ | $0.12$ | $0.20$ | $0.08$ | $0.10$ | $0.05$ | $0.07$ |
ઘટનાઓ $E = \{X \text{ અવિભાજ્ય સંખ્યા છે}\}$ અને $F = \{X < 5\}$ માટે,$P(E \cup F)$ શોધો.

બે સમતોલ પાસાઓને ત્યાં સુધી ઉછાળવામાં આવે છે જ્યાં સુધી સરવાળો $5$ અથવા $7$ ન મળે. તો $5$ એ $7$ પહેલા આવે તેની સંભાવના કેટલી છે?

જો $A$ અને $B$ બે સ્વતંત્ર ઘટનાઓ એવી રીતે હોય કે $P(\bar{A})=0.75$,$P(A \cup B)=0.65$ અને $P(B)=x$,તો $x$ ની કિંમત શોધો.

જો $E_1, E_2, \ldots, E_n$ એ સ્વતંત્ર ઘટનાઓ હોય કે જેથી $P(E_r) = \frac{1}{1+r}$ $(r = 1, 2, \ldots, n)$,તો $E_1, E_2, \ldots, E_n$ માંથી ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના કેટલી?

$A$ અને $B$ બે સ્વતંત્ર ઘટનાઓ છે,જેથી $P(A \cup B) = 0.8$ અને $P(A) = 0.3$ છે. તો $P(B)$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo