એક થેલીમાં $3$ લાલ,$7$ સફેદ અને $4$ કાળા દડા છે. જો થેલીમાંથી ત્રણ દડા કાઢવામાં આવે,તો તે ત્રણેય દડા એક જ રંગના હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{6}{71}$
  • B
    $\frac{7}{81}$
  • C
    $\frac{10}{91}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

માત્ર $0$ અથવા $1$ ઘટકો ધરાવતા $2$ ક્રમના તમામ નિશ્ચાયકોના ગણમાંથી એક નિશ્ચાયક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ નિશ્ચાયક શૂન્યતર હોય તેની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

એક સિક્કાને $4$ વખત ઉછાળવામાં આવે છે. ઓછામાં ઓછી એક વખત છાપ (Head) મળે તેની સંભાવના કેટલી છે?

એક થેલીમાં $1$ થી $19$ નંબરની $19$ ટિકિટો છે. એક ટિકિટ કાઢવામાં આવે છે અને ત્યારબાદ બીજી ટિકિટ પાછી મૂક્યા વગર કાઢવામાં આવે છે. બંને ટિકિટો પર બેકી સંખ્યા હોય તેની સંભાવના કેટલી છે?

એક સિક્કાને $8$ વખત ઉછાળતા $4$ છાપ (heads) મળવાની સંભાવના કેટલી છે?

$POSSESSIVE$ શબ્દમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે $S$ હોવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo