એક થેલીમાં $3$ સફેદ અને $2$ કાળા દડા છે અને બીજી થેલીમાં $2$ સફેદ અને $4$ કાળા દડા છે. એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તેના કાળા હોવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{2}{5}$
  • B
    $\frac{8}{15}$
  • C
    $\frac{6}{11}$
  • D
    $\frac{2}{3}$

Explore More

Similar Questions

ત્રણ નિશાનબાજો દ્વારા લક્ષ્યને વીંધવાની સંભાવના અનુક્રમે $\frac{1}{2}, \frac{1}{3}$ અને $\frac{1}{4}$ છે. જ્યારે તેઓ એકસાથે ગોળીબાર કરે ત્યારે તેમાંથી માત્ર એક જ વ્યક્તિ લક્ષ્યને વીંધે તેની સંભાવના કેટલી છે?

એક બોક્સમાં $5$ લીલા,$4$ પીળા અને $3$ સફેદ લખોટીઓ છે. યાદચ્છિક રીતે ત્રણ લખોટીઓ પસંદ કરવામાં આવે છે. તો તે ત્રણેય એક જ રંગની ન હોય તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

ચાર સિક્કા ઉછાળવામાં આવે છે. ઓછામાં ઓછી એક છાપ (head) મળે તેની સંભાવના કેટલી છે?

એક ટોપલીમાં $4$ લાલ,$5$ વાદળી અને $3$ લીલા લખોટા છે. જો યાદચ્છિક રીતે ત્રણ લખોટા પસંદ કરવામાં આવે,તો ત્રણેય લખોટા લીલા હોય અથવા ત્રણેય લાલ હોય તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

બે ઘટનાઓ $A$ અને $B$ માટે,$P(A) = 0.38$ અને $P(B) = 0.41$ છે. તો $P(\text{not } A)$ નું મૂલ્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo