એક થેલી $A$ માં $2$ સફેદ અને $3$ લાલ દડા છે અને થેલી $B$ માં $4$ સફેદ અને $5$ લાલ દડા છે. યાદચ્છિક રીતે પસંદ કરેલી થેલીમાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને તે લાલ રંગનો માલૂમ પડે છે. તો તે દડો થેલી $B$ માંથી કાઢવામાં આવ્યો હોય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{5}{14}$
  • B
    $\frac{5}{16}$
  • C
    $\frac{5}{18}$
  • D
    $\frac{25}{52}$

Explore More

Similar Questions

તાશના પેકમાંથી એકસાથે છ પત્તા ખેંચવામાં આવે છે. સંભાવના શું છે કે $3$ લાલ અને $3$ કાળા પત્તા હશે?

$2$ પાસાઓને એકસાથે ફેંકતા,જો $A$ એ 'સરવાળો $11$ મળે' તેવી ઘટના દર્શાવે અને $B$ એ 'દરેક પાસા પર એકી સંખ્યા મળે' તેવી ઘટના દર્શાવે,તો $P(A \text{ or } B)$ શોધો.

$5$ છોકરીઓ અને $3$ છોકરાઓમાંથી,ક્વિઝ સ્પર્ધા માટે $4$ બાળકોને યાદચ્છિક રીતે પસંદ કરવાના છે. પસંદ કરાયેલા તમામ બાળકો છોકરીઓ હોય તેની સંભાવના કેટલી છે?

$n$ પત્રો અને $n$ સરનામાં લખેલા પરબીડિયાં છે. દરેક પત્ર સાચા પરબીડિયામાં જાય તેની સંભાવના કેટલી છે?

$2$ સિક્કાઓને એકસાથે ઉછાળતા,બરાબર $1$ છાપ (tail) મળે તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo