ઉત્સર્ગએકમના કયા ભાગમાં રુધિરકેશિકાના ગાળણના વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોલાઇટ્સ અને પાણી ($70$ થી $80\%$) નું શોષણ થાય છે?
હેન્લેના લૂપનો આરોહી ભાગ
દૂરસ્થ ગૂંચળામય નલિકા
નિકટવર્તી ગૂંચળામય નલિકા
હેન્લેના લૂપનો અવરોહી ભાગ.
વ્યાખ્યા/સમજૂતી :
$(1)$ કૉલમ ઑફ બર્ટિની
$(2)$ ઉત્સર્ગ એકમ
સાચું વિધાન કર્યું છે?
નાભિની અંદરના પહોળા ગળણી આકારના અવકાશને ..... કહે છે.
માનવ ઉત્સર્ગએકમના વિશિષ્ટ ભાગના કાર્યનું નીચેના પૈકી કર્યું વિધાન ચોક્કસ રીતે વર્ણવે છે ?
પાડોસાયટ્સ $.....$ માં જોવા મળે છે.