પાડોસાયટ્સ $.....$ માં જોવા મળે છે.

  • A

    રુધિરકેશિકાગચ્છની રુધિરકેશિકાઓ

  • B

    ઉત્સર્ગએકમના ગ્રીવા વિસ્તારમાં

  • C

    બાઉમેનની કોથળીની આંતરિક દિવાલ

  • D

    બાઉમેનની કોથળીની બાહ્ય દિવાલ

Similar Questions

નીચે ઉત્સર્ગ એકમની રેખાકૃતિ આપેલ છે. તેમાં કોના વડે મૂત્રપિંડ, કણનું નિર્માણ થાય છે?

આકૃતિમાં $A, B, C, D$ વડે દર્શાવેલ ભાગને ઓળખી તેની લાક્ષણિકતા અને $/$ અથવા કાર્ય માટે સાચો વિકલ્પ ઓળખો

માનવ મૂત્રપિંડનું મુખ્ય કાર્યાત્મક એકમ

બિલિની નલિકા ........ માં ખૂલે છે.

માનવ શરીરમાં કેટલા ઉત્સર્ગએકમો આવેલ હોય છે ?