માનવ ઉત્સર્ગએકમના વિશિષ્ટ ભાગના કાર્યનું નીચેના પૈકી કર્યું વિધાન ચોક્કસ રીતે વર્ણવે છે ?

  • A

    પોડોસાઈટ્સ : બાઉમેનની કોથળીમાં રુધિરના ગાળણ માટે સુક્ષ્મ જગ્યાઓ (સ્લીટ=છિદ્રો)ઉત્પન્ન કરે છે.

  • B

    હેન્લેનો લૂપ : રુધિરકેશિકાગચ્છના ગાળણમાંથી મોટા પ્રમાણમાં પદાર્થોનું ઘણુંખરું પુનઃશોષણ થાય છે.

  • C

    દૂરસ્થ ગૂંચળાદાર નલિકાઓ : ફરતે આવેલ રુધિરકેશિકાઓમાં $K^+$ આયનોનું પુનઃશોષણ થાય છે.

  • D

    અંતર્વાહી ધમનીકાઓ : મૂત્રપિંડ શીરા તરફ રુધિરકેશિકા ગુચ્છમાંથી રૂધિર દૂર લઈ જાય છે.

Similar Questions

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ મૂત્રપિંડ બાહ્યકમાં આવેલ રચનાઓ $I$ હેન્લેનો અવરોહી પાશ
$Q$ મૂત્રપિંડ મજ્જકમાં આવેલ રચનાઓ $II$ નિકટવર્તી ગૂંચળામય પ્રદેશ
  $III$ દૂરસ્થ ગૂંચળામય પ્રદેશ
  $IV$ હેન્લેનો આરોહી પાશ
  $V$ સંગ્રહણનલિકા
  $VI$ બિલિની નલિકા
  $VII$ અંતર્વાહી ધમનીકા
  $VIII$ બહિર્વાહી ધમનીકા

બાઉમેનની કોથળીમાં રુધિર લઈ જતી રુધિરવાહિની ........ છે.

બિલિની નલિકા ........ માં ખૂલે છે.

$....... P.....$ પ્રકારના ઉત્સર્ગએકમોમાં હેન્લેનો પાશ ટૂંકો હોય છે. $....... Q.....$ પ્રકારના ઉત્સર્ગએકમોમાં હેન્લેનો પાશ લાંબો હોય છે. $P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$P \quad Q$

મૂત્રપિંડનું સ્થાન જણાવો.