ટાયલોઝ તરીકે ઓળખાતા ફુગ્ગા જેવા આકારની રચના શું છે ?
જલવાહક મૃદુતકપેશીના કોષોના વિસ્તાર વાહકપેશીમાં હોય.
જલવાહિનીઓ મારફતે રસારોહણ સાથે સંકળાયેલ છે.
જલવાહિનીઓના પોલાણમાંથી ઉત્પન્ન થાય છે.
લાક્ષણિક રીતે સેપવુડ જોવા મળે છે.
વાયુરંધ્રના સહાયકકોષો $..........$ નું રૂપાંતરણ છે.
પામ એ એકદળી વનસ્પતિ છે. છતાં તેનો ઘેરાવો વધે છે. શા માટે ? કેવી રીતે ?
સમકેન્દ્રિત વાહિપુલ એ છે કે જેમાં ......
હવાછિદ્રોના પૂરક કોષો ..........છે.
વનસ્પતિઓમાં વાહિપુલના નિર્માણ દરમિયાન શું જોવા મળે છે?