ચાલની નલિકાઓ ખોરાકના વહન સાથે સંકળાયેલ છે. કારણ કે તે .... ધરાવે છે.
પરિવેશિત ગર્ત
અંત વગરની દીવાલો
પરિઘીય કોટર, છિદ્રિષ્ઠ કોષદીવાલ
કોષરસ વિહીન
આપેલ તમામમાં વાહિપુલ સહસ્થ, પાર્થસ્થ, અંતરારંભી અને એધા ગેરહાજર (જલવાહક અને અન્નવાહક વચ્ચે) હોય છે, સિવાય કે
કુમળા પ્રકાંડ અને પર્ણના પર્ણદંડને યાંત્રિક આધાર આપતી પેશી છે.
વાહિપુલ કે જેમાં અન્નવાહક પેશી જલવાહક પેશીની બંને બાજુએ જોવા મળે છે, તેને .....કહેવામાં આવે છે.
નીચેનામાંથી કઈ વર્ધનશીલ પેશી દ્વિદળી પ્રકાંડની બાહ્ય વલયાકાર દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે?
જલવાહક ઘટકો અને ચાલનીનલિકાના ઘટકોમાં કઈ રચના સમાન હોય છે ?