કયું સાચું છે, વિસ્તરિત છિદ્રિષ્ઠ (diffuse) કે વલયાકાર છિદ્રિષ્ઠ કાષ્ઠ?
વલયાકાર છિદ્રિષ્ઠ કાષ્ઠ ટૂંક સમય માટે વધુ પાણી વહન કરે છે.
વિસ્તૃત છિદ્રિષ્ઠ કાષ્ઠ વધુ પાણીનું વહન કરે છે.
વલયાકાર છિદ્રિષ્ઠ કાઇ વધુ પાણીનું વહન જરૂરિયાતના સમયે કરે છે,
વિસ્તૃત છિદ્રિષ્ઠ કાષ્ઠ ઓછું વિશિષ્ટીકરણ પામેલ હોય છે, પણ પાણીનું વહન ઝડપથી કરે છે.
હવા છિદ્રો ...........માં મદદ કરે છે.
......ને કારણે, એકદળી વનસ્પતિમાં 'ગર્ડલિંગનાં પ્રયોગ' નું કોઈ પરિણામ નથી.
ટ્યુનિકા કૉર્પસ વાદ .......... સાથે સંકળાયેલો છે.
કોણીય સ્થૂલકોણક ............... માં નિર્માણ પામે છે.
...........માં ખૂબ સંલક્ષ્ય વાર્ષિક વલયો ઉદ્દભવે છે.