નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?
ઑર્કિડના બીજ તૈલી ભ્રૂણપોષ ધરાવે છે.
પ્રાઈમરોઝમાં જરાયુવિન્યાસ તલસ્થ છે.
ટુલીપનું પુષ્પ રૂપાંતરિત પ્રકાંડ છે.
ટામેટામાં ફળ કેપ્સ્યુલ છે.
વનસ્પતિના ક્યાં ભાગ પર ગાંઠ અને આંતરગાંઠ આવેલ હોય છે ?
આદુએ ભૂમિગત પ્રકાંડ છે. તે મૂળથી કયા કારણોસર અલગ પડે છે?
....... જેવી વનસ્પતિઓમાં ટૂંકી આંતરગાંઠો સહિત પાર્શ્વ શાખા તથા ગુલાબવત પર્ણો તથા મૂળનો ગુચ્છ ઘરાવતી ગાંઠ જોવા મળે છે.
નીચે પૈકી પ્રકાંડનું કયું સૌથી સંક્ષિપ્ત સ્વરૂપ છે?
ખોરાકસંગ્રહ માટે પ્રકાંડનાં રૂપાંતરો વર્ણવો.