ફુદીનામાં વાનસ્પતિક પ્રજનન ……. દ્વારા થાય છે.
ભૂસ્તારી
વિરોહ
ગાંઠામૂળી
અધોભૂસ્તારી
કૂટચક્રક પુષ્પવિન્યાસ કયા કુળનો લાક્ષણિક ગુણધર્મ છે?
પરિમિત પ્રકારનો પુષ્પવિન્યાસ તેનાં મુખ્ય અક્ષ સાથે લગભગ ચપટો હોય છે, જેને ......કહે છે.
નીચે આપેલ કયું ડિસ્કીફ્લોરીનું ઉદાહરણ છે ?
યોગ્ય સમૂહ પસંદ કરો.
છોડ | અંગો | કાર્યો |
મધુકા ઇન્ડિકા કઈ શ્રેણીનું ઉદાહરણ છે ?