ખાદ્ય ભાગ માટે કઈ સંગત જોડ છે?
ટોમેટો $-$ પુષ્પાસન
મકાઈ $-$ બીજપત્ર
જામફળ $-$ મધ્ય ફલાવરણ
ખજૂર $-$ અંતઃ ફલાવરણ
અંજીરનાં ઉદુમ્બરકનાં રસાળ પુષ્પાધાર અસંખ્ય .....ને આવરે છે.
કોણ સૌથી મોટો પુષ્પવિન્યાસ ધરાવે છે ?
લીંબુના ફળમાં જોવા મળતા રસાળ વાળ જેવી રચના .......... માંથી વિકાસ પામે છે.
છત્રક પુષ્પવિન્યાસ .........માં જોવા મળે છે.
મુક્તદલા ઉપવર્ગમાં નીચેનામાંથી કઈ શ્રેણીનો સમાવેશ થતો નથી ?