મુક્તદલા ઉપવર્ગમાં નીચેનામાંથી કઈ શ્રેણીનો સમાવેશ થતો નથી ?
થેલેમિફલોરી
ડિસ્કીફ્લોરી
ઇન્ફીરી
કેલિસિફ્લોરી
કાથી કયા ભાગમાંથી મળે છે?
નીચે પૈકી કયું ભિદુર ફળ છે?
ખંડો ધરાવતું પુષ્પ અધઃસ્થ બીજાશયમાં વિકસે છે અને ..........માં રસાળ બીજચોલ સાથેનાં બીજ આવેલા છે.
અપરિપક્વ અંજીર કે ગલકોષ ફળ ..........છે.
તે યુક્તદલાની શ્રેણી છે.