કોણ સૌથી મોટો પુષ્પવિન્યાસ ધરાવે છે ? 

  • A

    રામબાણ  

  • B

    મહુડો

  • C

    સૂર્યમુખી    

  • D

    જાસુદ

Similar Questions

પુષ્પના અંદરથી બહારની તરફ ચક્રના નામ આપો.

રેપ્લમ .......... ના પુષ્પના અંડકમાં હાજર હોય છે. .

  • [AIPMT 2008]

નીચેનામાથી સુસંગત જોડ કઈ છે ?

તે યુક્તદલાની શ્રેણી છે.

કટોરિયામાં માદાથી નર પુષ્પ વચ્ચેનો ગુણોત્તર .........છે.