પુષ્પીય લક્ષણોનો આવૃત બીજધારીમાં ઓળખ માટે ઉપયોગ થાય છે કારણ કે ………..

  • [AIPMT 1998]
  • A

    પુષ્પો જુદાં જુદાં રંગના હોય છે.

  • B

    પુષ્પોનું સહેલાઈથી દાબન કરાય છે.

  • C

    પ્રજનન ભાગો, વાનસ્પતિક ભાગો કરતાં સ્થાયી અને રૂઢિગત હોય છે.

  • D

    પુષ્પો જોડે સુંદર કામ થઈ શકે.

Similar Questions

લીલીમાં પુંકેસરો કેવા હોય છે ?

બહુગુચ્છી પુંકેસર તેનામા હોય

નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ પર્ણસદેશ પર્ણદંડ (દાંડી પત્ર)

$(ii)$ કલિકાન્તરવિન્યાસ

જ્યારે દલપત્ર કે વજ્રપત્રની ધાર એકબીજાને સ્પષ્ટ દિશા વિના આચ્છાદિત કરે તે સ્થિતિને .......

  • [NEET 2014]

વટાણામાં કયા પ્રકારનો જરાયુ વિન્યાસ જોવા મળે છે?

  • [AIPMT 2006]