જ્યારે દલપત્ર કે વજ્રપત્રની ધાર એકબીજાને સ્પષ્ટ દિશા વિના આચ્છાદિત કરે તે સ્થિતિને .......
પતંગિયાકાર
આચ્છાદિત
વ્યાવૃત
ધારાસ્પર્શી
રાઈનાં બીજાશયની મુખ્ય લાક્ષણિકતા .....છે.
દલપત્ર સાથે જોડાયેલ પુંકેસર ..........છે.
એવો જરાયુવિન્યાસ, કે જેમાં અંડકો એ બીજાશયની આંતરિક દિવાલ અથવા પરીધવર્તી ભાગ પર થી ઉદ્ભવે તેને આ કહે છે
........નાં પુષ્પમાં બીજાશય અર્ધ અધઃસ્થ છે.
જોડાયેલા બે કે તેથી વધુ સ્ત્રીકેસર .........કહે છે.