સૂર્યમુખીના ભ્રૂણમાં ..........
એક બીજપત્ર
બે બીજપત્ર
ઘણાં બીજપત્રો
બીજપત્રનો અભાવ
નીચેના પૈકી કઈ વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી ?
નીચેનાની નામનિર્દેશિત આકૃતિ દોરો :
$(i)$ ચણા બીજ
$(ii)$ મકાઈના બીજનો $V. S.$ (અનુલંબ છેદ)
મકાઈના દાણાના આયામ છેદની આકૃતિસહ રચના સમજાવો.
આપેલી આકૃતિમાંના બીજના ભાગોને ઓળખો, જ્યારે બીજ અંકુરણ પામે ત્યારે કયા ભાગમાથી મૂળનું નિર્માણ થાય છે.
નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.