ભ્રૂણપોષની હાજરી કે ગેરહાજરીના આધારે બીજના વર્ગીકરણ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    અભ્રૂણપોષી બીજ: વાલ,ચણા,વટાણા,ઓર્કિડ; ભ્રૂણપોષી બીજ: એરંડા,મકાઈ
  • B
    અભ્રૂણપોષી બીજ: એરંડા,મકાઈ; ભ્રૂણપોષી બીજ: વાલ,ચણા,વટાણા,ઓર્કિડ
  • C
    અભ્રૂણપોષી બીજ: વાલ,ચણા,વટાણા,મકાઈ; ભ્રૂણપોષી બીજ: એરંડા,ઓર્કિડ
  • D
    અભ્રૂણપોષી બીજ: એરંડા,ઓર્કિડ; ભ્રૂણપોષી બીજ: વાલ,ચણા,વટાણા,ઓર્કિડ

Explore More

Similar Questions

$Mulberry$ (શેતૂર) ના બીજનું પ્રકીર્ણન કોના દ્વારા થાય છે?

બીજની રચના અને પ્રકારો સમજાવો.

$Phoenix$ $dactylifera$ (ખજૂરી) કિંગ હેરોડના મહેલ પાસેના પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળી આવ્યું હતું,જે ક્યાં આવેલું છે?

વનસ્પતિઓમાં ફલન બાદ અંડક કયા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે?

ખોટી જોડી ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo