આપેલી આકૃતિમાંના બીજના ભાગોને ઓળખો, જ્યારે બીજ અંકુરણ પામે ત્યારે કયા ભાગમાથી મૂળનું નિર્માણ થાય છે.
સૂર્યમુખીના ભ્રૂણમાં ..........
નાળિયેરનું પાણી અને ખાદ્ય ભાગ ને સમાન હોય છે.
દ્વિદળી બીજ માટે ખોટું ઓળખો.
મગફળીમાં તેલનો સ્રોત ....... માં જોવા મળે છે.