બ્રેડના નિર્માણ દરમિયાન,તે $CO_2$ મુક્ત થવાને કારણે છિદ્રાળુ બને છે,જે નીચેનામાંથી કોની ક્રિયાને આભારી છે?

  • A
    યીસ્ટ
  • B
    બૅક્ટરિયા
  • C
    વાઇરસ
  • D
    પ્રજીવ (પ્રોટોઝુઅન્સ)

Explore More

Similar Questions

સૂક્ષ્મ સજીવોની આથવણની પ્રક્રિયા દ્વારા કયા પદાર્થો બનાવી શકાય છે?

લેક્ટિક ઍસિડ બૅક્ટેરિયા $(LAB)$ દ્વારા દૂધમાં કયા વિટામિનનું પ્રમાણ વધે છે?

ટોડી (Toddy) કઈ પ્રક્રિયાની નીપજ છે?

વિધાન $(A)$: જમ્યા પછી છાશનું સેવન લાભદાયક છે.
કારણ $(R)$: $LAB$ (લેક્ટિક એસિડ બૅક્ટેરિયા) જઠરને નુકસાનકારક બૅક્ટેરિયાથી બચાવે છે.

બ્રેડ બનાવવા માટે વપરાતો સૂક્ષ્મજીવ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo