$X$ -માદામાં અંડવાહિની, ગર્ભાશય અને યોની એ સહાયક નલીકામય માર્ગ છે.

$Y$ - નરની સહાયક જનનવાહિનીઓમાં શુક્રવાહિકા,અધિવૃષણનલિકા, અને શુક્રવાહિની છે જયારે રેટેટેસ્ટીસ બાહ્ય જનનાંગ છે.

  • A

    $X$ અને $Y$ બંને સાચાં છે

  • B

    $X$ અને $Y$ બંને ખોટાં છે.

  • C

    $X$ સાચું છે જયારે $Y$ ખોટું છે.

  • D

    $X$ ખોટું છે જયારે $Y$ સાચું છે.

Similar Questions

ઇસ્થમસ, એમ્પ્યુલા અને ફિમ્બ્રી કોના ભાગ છે?

આપેલ આકૃતિ શું દર્શાવે છે ?

માદામાં નરના શિશ્નને સમાન શું છે?

માદા પ્રજનનતંત્રની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.

આપેલ આકૃતિ ધ્યાનથી જુઓ અને તેમાં $a,b,c,d$ થી દશાવેલ ભાગોને ધ્યાનમાં લઈ ફલન થતાં ભાગને જણાવો.