માદા પ્રજનનતંત્રમાં યોનિમાર્ગ એ.....
પ્રાથમિક મૈથુન અંગ
આવશ્યક મૈથુન અંગ
દ્વિતીયક મૈથુન અંગ
એક પણ નહિં
અંડવાહિનીઓની રચના અને સ્થાન વિશે માહિતી આપો.
શુક્રપિંડ અને અંડપિંડ દરેકનાં મુખ્ય બે કાર્યો લખો.
$X$ -માદામાં અંડવાહિની, ગર્ભાશય અને યોની એ સહાયક નલીકામય માર્ગ છે.
$Y$ - નરની સહાયક જનનવાહિનીઓમાં શુક્રવાહિકા,અધિવૃષણનલિકા, અને શુક્રવાહિની છે જયારે રેટેટેસ્ટીસ બાહ્ય જનનાંગ છે.
........ ઘણી વાર મૈથુન કે સમાગમ દરમિયાન ફાટી જાય છે.
સ્તન ગ્રંથી એ માદામાં કેવું લક્ષણ છે ?