hymen (યોનીપટલ) એ શું છે ?

  • A

    માદા બાહ્ય જનનેન્દ્રિય

  • B

    માદા સહાયક પ્રજનન અંગ

  • C

    માદા સહાયક પ્રજનનગ્રંથી

  • D

    કૌમાર્યની નીશાની

Similar Questions

સ્ત્રીનાં બાહ્ય જનનાંગો અને તેનાં કાર્યોની સાચી જોડી નીચેનામાંથી કઈ છે?

દ્વિતીય જાતીય લક્ષણ કયું છે ?

નીચેનામાંથી અસંગત ઓળખો.

આપેલ આકૃતિ $a,b,c,d$ ને ઓળખો.

ગર્ભાશયના નીચેનાં સાંકડા ભાગને શું કહેવાય છે ?