બે વિદ્યુતભારીત ગોળાઓને સમાન લંબાઇની દોરીઓ વડે લટકાવેલ છે. દોરીઓ એકબીજા સાથે $30°$ ને ખૂણો બનાવે છે. જ્યારે $0.8$ $g/c.c$ ઘનતાવાળા પ્રવાહીમાં લટકાવવામાં આવે ત્યારે પણ ખૂણો તેજ રહે છે. પ્રવાહીના ડાઇ ઇલેક્ટ્રીક અચળનું મૂલ્ય ........ થશે. (ગોળાના પદાર્થની ઘનતા $1.6$ $g/c.c$ છે.)
$2$
$2.5$
$3$
$4$
$a$ બાજુ વાળા ચોરસના કેન્દ્રથી ઉપર અને સમતલ $a/2$ અંતરે બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે. ચોરસ પરનું વિદ્યુત ફલક્સ ........ છે.
વિજભારિત ગોળીય દડાની અંદર વિદ્યુતસ્થિતિમાન $\phi = ar^2 + b$ છે જ્યાં $r$ એ ગોળાના કેન્દ્રથી અંતર અને $a,\,b$ અચળાંક છે. તો દડાની અંદર કદ વિજભારઘનતા કેટલી હશે?
વિદ્યુતડાઇપોલને સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકતાં તે શું અનુભવશે?
$X$ અને $Y$ વચ્ચેનું અસરકારક કેપેસીટન્સ....$\mu F$
$2.0\ \mu F$ અને $8.0\ \mu F$ ના શ્રેણી જોડાણને $300\, volts$ નો વિદ્યુત સ્થીતીમાન આપવામાં આવે છે તો $2.0\ \mu F$ ના કેપેસીટર પરનો વિદ્યુતભાર .....