$5 \ m$ ની ઊંચાઈ પરથી એક દડો નીચે પાડવામાં આવે છે. જો દડા અને જમીન વચ્ચેનો પ્રત્યવસ્થાન ગુણાંક (coefficient of restitution) $e = 1/2$ હોય,તો દડો કૂદવાનું બંધ કરે તે માટેનો સમય ................. $s$ છે.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    અનંત

Explore More

Similar Questions

જ્યારે ઘોડો ગાડી ખેંચે છે,ત્યારે ઘોડાને આગળ વધવા માટેનું બળ કયું છે?

જો ચતુષ્કોણના તમામ અંતઃકોણો $AP$ માં હોય અને સામાન્ય તફાવત $10^{\circ}$ હોય,તો સૌથી નાનો ખૂણો શોધો.

નીચેનામાંથી કયું આયોડોમેટ્રિક ટાઇટ્રેશન આપી શકતું નથી?

$5 ~cm$ બાજુવાળા રબરના સમઘનની એક સપાટી જડિત છે,જ્યારે તેની વિરુદ્ધ સપાટી પર $1800 ~N$ નું સ્પર્શક બળ લગાડવામાં આવે છે. જો રબરનો દ્રઢતા અંક $2.4 \times 10^6 ~N/m^2$ હોય,તો વિકૃત સપાટીનું પાર્શ્વીય સ્થાનાંતર કેટલું હશે ($mm$ માં)?

$\frac{1-2x}{e^x}$ માં $x^n$ નો સહગુણક શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo