એક પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt{3/2}$ અને પ્રિઝમકોણ $90^o$ છે. પ્રિઝમ દ્વારા ઉત્પન્ન થતું લઘુત્તમ વિચલન (ડિગ્રીમાં) શોધો.

  • A
    $40$
  • B
    $45$
  • C
    $30$
  • D
    $49$

Explore More

Similar Questions

કાચના પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt{3}$ છે. જો લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમ કોણ જેટલો હોય,તો પ્રિઝમ કોણ કેટલો હશે ($^{\circ}$ માં)?
$\left(\cos 30^{\circ} = \frac{\sqrt{3}}{2} = \sin 60^{\circ}, \sin 30^{\circ} = \frac{1}{2} = \cos 60^{\circ}\right)$

એક પ્રિઝમનો ખૂણો $A$ છે. તેની એક વક્રીભવનકારક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. પ્રથમ સપાટી પર $2A$ ના આપાતકોણે આપાત થતા પ્રકાશના કિરણો ચાંદીવાળી સપાટી પર પરાવર્તન પામ્યા બાદ તે જ માર્ગે પાછા ફરે છે. પ્રિઝમનો વક્રીભવનાંક $\mu$ કેટલો હશે?

એક સમબાજુ પ્રિઝમમાં,જ્યારે કિરણ $50^{\circ}$ ના ખૂણે આપાત થાય છે ત્યારે તે લઘુત્તમ વિચલન અનુભવે છે. લઘુત્તમ વિચલનનો કોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

એક પ્રિઝમનો વક્રીભવન કોણ $A$ છે અને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\cot(A/2)$ છે. લઘુત્તમ વિચલન કોણ કેટલો હશે?

પ્રકાશનું એક એકવર્ણી કિરણ $A$ વક્રીભવન કોણ ધરાવતા પાતળા પ્રિઝમ પર લંબરૂપે આપાત થાય છે. પ્રિઝમમાંથી પસાર થતી વખતે કિરણ $(1.15)^{\circ}$ ના ખૂણે વિચલિત થાય છે. બીજી સપાટી પરથી આંતરિક પરાવર્તન પામતું કિરણ પ્રથમ સપાટીમાંથી બહાર નીકળે છે ત્યારે આપાત કિરણ સાથે $(6.3)^{\circ}$ નો ખૂણો બનાવે છે. પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo