મેન્ડેલિયન સંકરણમાં $F_2$ પેઢી દર્શાવે છે કે બંને જનીન પ્રકાર પ્રમાણ અને દેખાવ સ્વરૂપ પ્રમાણનો દર સરખો હોય છે, જેમ કે $1 : 2 : 1$ તે આ ........ દર્શાવે છે.
સહપ્રભાવીતા
ડાયહાઇબ્રીડ ક્રોસ
સંપૂર્ણ પ્રભુતા સાથે મોનોહાઇબ્રીડ
અપૂર્ણ પ્રભુતા સાથે મોનોહાઇબ્રીડ સંકરણ
કાન ઉપર લાંબા વાળ (હાઈપર ટ્રાયકોસિચ) માટે $AY-$ સંલગ્ન જનીન જવાબદાર છે. જ્યારે અસરગ્રસ્ત પુરૂષ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમની કેટલા $%$ પુત્રીઓમાં વાળવાળા કાન હશે ?
દાતામાં ભ્રૂણીય કોષ કોષકેન્દ્ર / દૈહિકકોષનું એ અંડકોષમાં સ્થાનાંતર કરાવવામાં આવે છે. તેના પછી સજીવનું નિર્માણ થાય છે, તો નીચેનામાંથી શું સાચું છે :
પિતૃ કરતા સંકર સામાન્ય રીતે વધુ શકિતશાળી હોય છે, આ.......... ને લીધે હોય છે.
જનીન દ્વારા નિયંત્રિત વટાણાના સાત લક્ષણોનો મેન્ડલે અભ્યાસ કર્યો હતો. તે કેટલા ભિન્ન રંગસૂત્રો ઉપર આવેલાં છે ?
$B$ અને $AB$ રુધિર જુથ ધરાવતાં પિતૃનાં બાળકમાં ક્યાં રુધિર જૂથ શક્ય છે ?