એક સીલિંગ ફેન સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય છે અને પ્રથમ $3$ સેકન્ડમાં $10$ પરિભ્રમણ પૂર્ણ કરે છે. જો કોણીય પ્રવેગ અચળ રહે,તો તે પછીની $3$ સેકન્ડમાં કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે?

  • A
    $10$
  • B
    $20$
  • C
    $30$
  • D
    $40$

Explore More

Similar Questions

એક ફ્લાયવ્હીલની કોણીય ઝડપ $10 \text{ s}$ માં $600 \text{ rpm}$ થી વધીને $1200 \text{ rpm}$ થાય છે. આ સમય દરમિયાન ફ્લાયવ્હીલ દ્વારા પૂર્ણ કરવામાં આવેલા પરિભ્રમણોની સંખ્યા કેટલી છે?

ઘડિયાળના કલાકના કાંટા અને સેકન્ડના કાંટાની સાપેક્ષ કોણીય ઝડપ કેટલી છે?

$\frac{\pi}{2} \ m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ગતિ કરતો કણ $t$ સમયમાં $x$ પરિભ્રમણ પૂર્ણ કરે છે. તેનો સ્પર્શક વેગ કેટલો હશે?

એક કણ $25 \, m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર $12 \, rev/min$ ની અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરી રહ્યો છે. તો કણનો કોણીય પ્રવેગ .......... $rad/s^2$ છે.

કાગળના સમતલમાં વર્તુળાકાર ગતિ કરતા પદાર્થના કોણીય પ્રવેગની દિશા કઈ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo