કાર્બન મોનોક્સાઈડના અણુમાં કાર્બન અને ઓક્સિજન પરમાણુઓ વચ્ચેનું અંતર $1.1 \, \mathring A$ છે. જો કાર્બન પરમાણુનું દળ $12 \, a.m.u.$ અને ઓક્સિજન પરમાણુનું દળ $16 \, a.m.u.$ હોય,તો કાર્બન મોનોક્સાઈડના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો.

  • A
    કાર્બન પરમાણુથી $6.3 \, \mathring A$ અંતરે
  • B
    ઓક્સિજન પરમાણુથી $1 \, \mathring A$ અંતરે
  • C
    કાર્બન પરમાણુથી $0.63 \, \mathring A$ અંતરે
  • D
    ઓક્સિજન પરમાણુથી $0.12 \, \mathring A$ અંતરે

Explore More

Similar Questions

$m_1$ અને $m_2$ દળ ધરાવતા બે કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર,જેઓ $d$ અંતરે રહેલા છે,તે:

આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણના દ્રવ્યમાન કેન્દ્રના યામ શું છે?

$200 \text{ g}$ અને $500 \text{ g}$ દળ ધરાવતા બે પદાર્થોના વેગ અનુક્રમે $10 \hat{i} \text{ m/s}$ અને $(3 \hat{i} + 5 \hat{j}) \text{ m/s}$ છે. તેમના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ $\text{m/s}$ માં શોધો:

$20 \ g$,$30 \ g$ અને $50 \ g$ દળ ધરાવતા ત્રણ કણોના વેગ અનુક્રમે $10 \hat{i}$,$10 \hat{j}$ અને $10 \hat{k}$ છે. આ ત્રણ કણોના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધો.

દ્રવ્યમાન કેન્દ્ર (centre of mass) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo